દહીં:-
*સામગ્રી :
૧ કપ : મીલ્ક પાવડર
૨ ચમચી : છાશ
૨ ૧/૨ કપ: ઉકાળેલું પાણી
*રીત:
પાણી ને ઉકાળી તેમાં મીલ્ક પાવડર નાખી, બરાબર મિક્ષ કરી લો.
પછી તે થોડું ઠંડુ થઇ જાય પછી તેમાં છાશ નાખી
જરા હલાવી ઢાકણ ઢાકી ગરમ જગ્યા એ ૮ થી ૧૦ કલાક રાખી મુકો પછી ફ્રીજ માં
રાખીદો
No comments:
Post a Comment